શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
સુવર્ણ જયંતી વર્ષને અવિસ્મરણીય બનાવવા
દષ્ટિહિનોને દષ્ટિ આપવાનો નમ્ર પ્રયાસ

સંસ્થાના ૫૦ માં વર્ષ નિમિત્તે ૫૦ દષ્ટિહિનોને કોર્નિયાગ્રાફટીંગ દ્વારા નવી કીકી બેસાડી દષ્ટિ આપવાનું સ્વપ્ન..!

તદ્દન ફ્રી
આંખની કીકી બદલાવવાના ઓપરેશનો તદ્દન ફ્રી - વિના મૂલ્યે મુંબઈમાં જ મુંબઈ સર્જયન ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવશે.

અનુમોદના
પાંચ ઓપરેશનનો અંદાજીત ખર્ચ રૂપિયા એક લાખ પચાસ હજાર થશે.રૂપિયા એક લાખનું અનુદાન સંસ્થાને આપી આપ પાંચ વ્યક્તિઓના દષ્ટિદાતા બની શકો છો
વધારે સંખ્યામાં દાતાઓને લાભ મળી શકે એ હેતુથી આ યોજના રજૂ કરીએ છીએ

વધુ માહિતી માટે સંપર્કઃ
પ્રમુખશ્રી જગશીભાઈ વેરશી દેઢિયા : 09820697658


રજીસ્ટ્રેશન માટે
સંસ્થાની ઓફિસ, દાદર (વે), ફોન નંઃ 022-24371515 / 1818આ સંદેશ સેવામા મેસેજ મોકલવા સંપર્ક કરો:
09511000666