* ભરૂડીયા ના સતરા કુટુંબનું ગૌરવ *
જેની શાંતિલાલ શામજી સતરા
અ.સૌ. પાંચીબેન શામજી પચાણ સતરા (ભરૂડીયા-થાણા) ની પૌત્રી તથા અ.સૌ. શાંતિબેન હીરજી વાઘજી છાડવા (સુવઈ) ની દોહિત્રી અને અ.સૌ. ચંદ્રીકાબેન શાંતિલાલ શામજી સતરા ની સુપુત્રી ''ચિ. જેની'' એ મા સરસ્વતી ની અસીમ કૃપાથી અને આત્મવિશ્વાસ સાથે ખંત-પરિશ્રમથી CA Final ની પરિક્ષામાં પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ થઈ સતરા અને છાડવા કુટુંબનું નામ રોશન કર્યું છે. તે બદ્દલ અંતઃકરણ પૂર્વક અભિનંદન તેમજ ભવિષ્યમાં પણ આવી જ સુંદર રીતે ઉતરોતર પ્રગતી કરે અને કુટુંબ તેમજ કચ્છ-વાગડ સમાજનું નામ દિપાવે એવી અભ્યર્થના!
દાદા-દાદીઃ પાંચીબેન-શામજી

નાના-નાનીઃ શાંતિબેન હીરજી વાઘજી છાડવા (સુવઈ)

માતા-પિતાઃ ચંદ્રીકાબેન-શાંતિલાલ

ભાઈઃ ધ્વનીત

કાકા-કાકીઃ ગીતાબેન-વિનોદ

ભાઈ-બહેનઃ ખુશ-દીયા


આ સંદેશસેવામાં મેસેજ મોકલવા સંપર્કઃ
Mob: 09511000666
CommuTree Technologies
(કોમ્યુટ્રી ટેક્નોલોજીસ)

www.CommuTree.com