*** હાર્દિક અભિનંદન ***
ગામઃલાકડીયા હાલેઃકાંદીવલી

જીનીશા જગદીશ માડણ છેડા

કેસરબેન માડણ જેસંગ છેડા ની પૌત્રી તથા ગૌરીબેન ભાણજી ગાંગજી ગાલા (લાકડીયા) ની દોહિત્રી અને અરૂણાબેન જગદીશ છેડા ની સુપુત્રી ચિ. 'જીનીશા' મા સરસ્વતીની અસીમ કૃપા અને ખંત – પરિશ્રમ ધગશથી 10th S.S.C બોર્ડમાં 85% સાથે ઉત્તીર્ણ થઈ છે એ બદ્દલ અંતઃકરણથી અભિનંદન…
શિક્ષણ ક્ષેત્રે યશસ્વી સફળતા સર કરી પરિવારનું નામ રોશન કરે એવી શુભકામનાં!!

માતા-પિતાઃ અરૂણાબેન-જગદીશ

બહેનઃ રિયા-સાક્ષી

દાદા-દાદીઃ કેસરબેન-માડણ

નાના-નાનીઃ ગૌરીબેન-ભાણજી

કાકા-કાકીઃ ભાવના-જયેશ

ભાઈઃ પાર્થ-સ્મિત

લિ.ઝંખના રાજેન્દ્ર ઉમેદ નિસર(ભચાઉ)
ગતિ-આરૂષી


આ સંદેશસેવામાં મેસેજ મોકલવા સંપર્કઃ
Mob: 09511000666
CommuTree Technologies
(કોમ્યુટ્રી ટેક્નોલોજીસ)

www.CommuTree.com